વિરાટ કોહલી વર્લ્ડનો બેસ્ટ 'નંબર-3 બેટ્સમેન'

Pic credit - Freepik

વિરાટ કોહલીએ વનડેમાં ઓપનિંગમાં 7 ઈનિંગમાં 166 રન બનાવ્યા છે જેમાં માત્ર એક ફિફ્ટી ફટકારી છે.   

વનડેમાં નંબર 3 પર બેટિંગ કરતાં વિરાટ કોહલીએ 39 સદીની મદદથી સૌથી વધુ 10777 રન બનાવ્યા છે.

નંબર 4 પર બેટિંગ કરતા વિરાટ કોહલીએ 39 વનડેમાં 1767 રન  ફટકાર્યા છે.જેમાં 7 સદી સામેલ છે.

કોહલીએ વનડેમાં પાંચમાં નંબરે 4 ઈનિંગમાં બેટિંગ કરી છે અને 127 રન બનાવ્યા છે. 

વિરાટે વનડેમાં છઠ્ઠા ક્રમે માત્ર એક જ ઈનિંગમાં બેટિંગ કરી છે અને 23 રન બનાવ્યા છે. 

સાતમ નંબરે વિરાટે ચાર ઈનિંગમાં બેટિંગ કરી છે અને માત્ર 38 રન બનાવ્યા છે. 

આ એપ પર ચાહકો Asia Cup 2023 અને વર્લ્ડ કપની મેચ ફ્રીમાં જોઈ શકશે