7 માર્ચ 2024

ટેસ્ટ સિરીઝ છોડવાથી કોહલીને થયું નુકસાન

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં ન રમ્યો વિરાટ કોહલી

Pic Credit - BCCI

બીજા બાળકના જન્મના કારણે સિરીઝમાં ભાગ ન લીધો

Pic Credit - BCCI

કોહલીને તમામ પાંચ મેચોમાં બહાર બેસવાનું થશે નુકસાન

Pic Credit - BCCI

BCCI એ ટેસ્ટ રમનાર ખેલાડીઓને બોનસ આપવાનો નિર્ણય લીધો

Pic Credit - BCCI

કોહલી આ સિઝનમાં  માત્ર 5 ટેસ્ટ રમ્યો એટલે  ઓછું બોનસ મળશે

Pic Credit - BCCI

કોહલીને 75 લાખ મેચ ફી 1.50 કરોડ બોનસ મળશે

Pic Credit - BCCI

યશસ્વી જયસ્વાલને  1.35 કરોડ મેચ ફી  બોનસ 4.05 કરોડ મળશે

Pic Credit - BCCI

રોહિત-શુભમનને  મેચ ફી 1.50 કરોડ  4.50 કરોડ બોનસ મળશે

Pic Credit - BCCI

સચિન-વિરાટ આખી કારકિર્દીમાં જે ન કરી શક્યા તે યશસ્વી જયસ્વાલે એક જ શ્રેણીમાં કરી બતાવ્યું