11/09/2023

વિરાટ કોહલીની એશિયા કપમાં શાનદાર સદી 

Pic Credit - ICC Cricket

પાકિસ્તાન સામે વિરાટ  કોહલીએ ફટકારી સેન્ચુરી  

Pic Credit - ICC Cricket

વિરાટ કોહલીએ ODIમાં  13 હજાર રન પૂરા કર્યા 

Pic Credit - ICC Cricket

ODIમાં સૌથી ઝડપી  13 હજાર રન પૂર્ણ કરનાર બેટ્સમેન બન્યો

Pic Credit - ICC Cricket

કોહલીએ 267 ઈનિંગ્સમાં  13 હજાર રન પૂર્ણ કર્યા

Pic Credit - ICC Cricket

વિરાટ કોહલીએ  સચિન તેંડુલકરનો  રેકોર્ડ તોડ્યો

Pic Credit - ICC Cricket

સચિન તેંડુલકરે  321 ઈનિંગ્સમાં 13 હજાર રન  પૂરા કર્યા હતા  

Pic Credit - ICC Cricket

પોન્ટિંગે 341 ઈનિંગ્સમાં  માઈલસ્ટોન હાંસલ કર્યો હતો

Pic Credit - ICC Cricket

સંગાકારાએ 363,  જયસૂર્યાએ 416 ઈનિંગ્સ  લીધી હતી  

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે બનાવ્યો ખાસ રેકોર્ડ