10/09/2023

ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે બનાવ્યો ખાસ રેકોર્ડ 

Pic Credit - ICC Cricket

ઓપનર તરીકે સૌથી વધુ  સદીનો બનાવ્યો રેકોર્ડ

Pic Credit - ICC Cricket

ડેવિડ વોર્નરે સચિન તેંડુલકરનો તોડ્યો રેકોર્ડ 

Pic Credit - ICC Cricket

ડેવિડ વોર્નરે ઓપનર તરીકે  46મી સદી ફટકારી

Pic Credit - ICC Cricket

સચિન તેંડુલકરે ઓપનર તરીકે  45 સદી ફટકારી હતી 

Pic Credit - ICC Cricket

વોર્નરે ન્યુઝીલેન્ડ સામે  સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ 

Pic Credit - ICC Cricket

વોર્નરે ODIમાં 20, ટેસ્ટમાં 25, T20માં 1 સદી ફટકારી છે

Pic Credit - ICC Cricket

સચિન તેંડુલકરે ઓપનર તરીકે ODIમાં 45 સદી ફટકારી હતી 

Pic Credit - ICC Cricket

વોર્નરે ત્રણ ફોર્મેટમાં મળી  ઓપનર તરીકે 46 સદી ફટકારી 

Pic Credit - ICC Cricket

ODI વર્લ્ડ કપ 2023માં  IPL ના 6 કેપ્ટન રમશે