04 નવેમ્બર 2023

કોહલી બાળપણમાં  છત પરથી પડતા  માંડ બચ્યો હતો

Pic Credit - BCCI cricket 

Pic Credit - BCCI cricket 

મિત્રની મદદના કારણે  વિરાટ મોટી દુર્ઘટનામાંથી  બચી ગયો હતો

Pic Credit - BCCI cricket 

કોહલીએ ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ભયાનક ઘટનાનો ખુલાસો  કર્યો હતો

Pic Credit - BCCI cricket 

વિરાટને બાળપણમાં પતંગ ઉડાવવાનો શોખ હતો

Pic Credit - BCCI cricket 

વિરાટ એક દિવસ બિલ્ડિંગના ધાબા પર પતંગ ઉડાવતો હતો

Pic Credit - BCCI cricket 

ત્યારે એક મિત્રએ વિરાટને કપાઈને આવતી પતંગને લૂંટવાનું કહ્યું

Pic Credit - BCCI cricket 

પતંગ લૂંટવા વિરાટ એક છત પરથી બીજી છત પર કૂદવા  જઈ રહ્યો હતો

Pic Credit - BCCI cricket 

પતંગ લૂંટતા જતા છત પરથી પડતા વિરાટ બચી ગયો હતો  

Pic Credit - BCCI cricket 

વિરાટના મિત્રએ તેને પકડી લીધો અને વિરાટ અકસ્માતમાંથી બચી ગયો

જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શન પર ઉઠયા સવાલ, ICCને તપાસ કરવાની  કરી માંગ