04 નવેમ્બર 2023

જસપ્રીત બુમરાહ  પર લાગ્યો મોટો આરોપ

Pic Credit - BCCI cricket 

Pic Credit - BCCI cricket 

વર્લ્ડ કપ 2023માં  ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોનું  શાનદાર પ્રદર્શન

Pic Credit - BCCI cricket 

પાડોશી દેશો પાકિસ્તાન  શ્રીલંકાના કેટલાક ફેન્સ બોખલાઈ ગયા

Pic Credit - BCCI cricket 

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે  શમી અને સિરાજની  બોલિંગ પર સવાલ ઉઠાવ્યા

Pic Credit - BCCI cricket 

શ્રીલંકાના એક ક્રિકેટ ફેને બુમરાહની બોલિંગ એક્શન પર સવાલ ઉઠાવ્યા

Pic Credit - BCCI cricket 

શ્રીલંકન ફેને   બુમરાહની બોલિંગ એક્શનને શંકાસ્પદ ગણાવી

Pic Credit - BCCI cricket 

ICC દ્વારા બુમરાહની  બોલિંગ એક્શનને  તપાસવાની કરી માંગ

Pic Credit - BCCI cricket 

જસપ્રીત બુમરાહ  આ વર્લ્ડ કપમાં  ખતરનાક ફોર્મમાં છે

Pic Credit - BCCI cricket 

બુમરાહે ટૂર્નામેન્ટમાં  અત્યાર સુધીમાં  15 વિકેટ લીધી

Pic Credit - BCCI cricket 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને દિગ્ગજ ખેલાડીઓ બાબર આઝમથી નારાજ, વતન પહોંચતા જ લાગશે ક્લાસ