વિરાટ-અનુષ્કાની એનિવર્સરીના ક્યૂટ ફોટોસ થયા વાયરલ 

12 Dec 2023

6 વર્ષ પહેલા ઈટલીમાં 11 ડિસેમ્બરે વિરાટ- અનુષ્કાએ ધૂમધામથી કર્યા હતા લગ્ન

એનિવર્સરી પર અનુષ્કા-વિરાટના ફોટોસ થયા વાયરલ 

અનુષ્કા-વિરાટ રોમાંટિક પોઝ આપતા જોવા મળ્યા

બ્લેક ડ્રેસમાં આકર્ષક લાગી રહ્યા છે વિરાટ- અનુષ્કા 

ફેન્સ સાથે જોવા એનિવર્સરી સેલિબ્રેટ કરતા જોવા મળ્યા અનુષ્કા-વિરાટ

ફેન્સ સાથે ખુબ જ ખુશ લાગી રહ્યા હતા વિરાટ- અનુષ્કા

વિરાટ કોહલીને સારા-ખરાબ સમયમાં સપોર્ટ કરતી જોવા મળે છે અનુષ્કા

વિરાટ કોહલીના લેડી લકની સોશિયલ મીડિયા પર થતી રહે છે પ્રશંસા 

આ લોકોએ ના ખાવો જોઈએ મૂળો, નહીં તો વધી શકે છે ખતરો