ભૂલી જાઓ વિજય માલ્યાને, લિકર કંપની પર આ મહિલાનું છે રાજ

16 નવેમ્બર 2023

Pic Credit- Social Media

વિજય માલ્યા બાદ કોણ છે કંંપનીના માલિક?

વિજય માલ્યાનો લિકર બિઝનેસ જે કંપનીએ ખરીદ્યો તેની CEO છે એક મહિલા

દેશની સૌથી મોટી લિકર કંપનીમાંથી એક ડિયાજિયો ઈન્ડિયાને સંભાળે છે હિના નાગરાજન

તેની કંપનીનું માર્કેટ કેપ છે 41,000 કરોડ રૂપિયાથી વધારે

IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની માલિક છે ડિયાજિયો ઈન્ડિયા

હિના પાસે છે 30 વર્ષનો બહોળો અનુભવ

જુલાઈ 2021 માં હિનાને ડિયાજિયોના MD અને CEO બનાવવામાં આવ્યા

ત્યારબાદ ડિયાજિયોએ વિજય માલ્યાની યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડને કરી હસ્તગત

દિવાળી પર આ 5 સ્કીમમાં રોકાણ કરી મેળવી શકો છો બમ્પર રિટર્ન