ટેકનોલોજીના યુગમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ આવ્યો બદલાવ
8 ઓક્ટોબર 2023
Pic Credit- Social Media
ખેડૂતો હાઈડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા કરી રહ્યા છે નફાકારક ખેતી
હાઈડ્રોપોનિક્સ ટેકનોલોજીમાં માટી કે જમીન વગર જ થાય છે ખેતી
હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી લઈ શકાય છે પાકનું વધારે ઉત્પાદન
હાઈડ્રોપોનિક્સ ટેકનોલોજીથી ખેડૂતોની આવકમાં થયો વધારો
પાણીની સાથે ખનિજ અને પોષક તત્ત્વોને છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે
પોષક તત્વોના કારણે પાક ઉત્પાદનમાં થાય છે 25 થી 30 ટકાનો વધારો
પ્લાસ્ટિકની પાઈપમાં હોલ બનાવી કરવામાં આવે છે છોડનું વાવેતર
હાઇડ્રોપોનિક્સ દ્વારા કેપ્સિકમ, ટામેટા, પાલક, કારેલાની થાય છે ખેતી
આ હર્બલ ટી પીવાથી તમે બદલાતા હવામાનમાં બીમાર પડવાથી બચી શકશો
અહીં ક્લિક કરો