23 september 2025

સૂર્યોદય પછી જાગવાથી શું થાય છે? જાણો વાસ્તુ નિયમ

Pic credit - wHISK

લોકો રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે 10-11 વાગ્યા સુધી સૂઈ રહે છે.

Pic credit - wHISK

જ્યોતિષ અને વાસ્તુ મુજબ સૂર્યોદય પછી જાગવું અશુભ માનવામાં આવે છે. સમય જતાં તેના નકારાત્મક પરિણામો અનુભવાય છે.

Pic credit - wHISK

સવારે મોડા ઉઠવાથી સૌ પ્રથમ તમારુ નસીબ ખરાબ થાય છે, કારણ કે મોડા ઉઠવું એ સૂર્ય દેવનું અપમાન માનવામાં આવે છે.

Pic credit - wHISK

આમ કરવાથી આદર અને પ્રતિષ્ઠા ગુમાવી શકો છો, કારણ કે સૂર્ય દેવ આ બધી વસ્તુઓના કારક માનવામાં આવે છે.

Pic credit - wHISK

જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે સૂર્ય દેવની કૃપાથી જ વ્યક્તિ સ્વસ્થ શરીર પ્રાપ્ત કરે છે. તેથી, મોડા ઉઠવાથી ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Pic credit - wHISK

આ લોકો સતત હતાશા અને વધુ પડતા વિચારથી ઘેરાયેલા રહે છે, અને જીવનમાં તણાવ અને નિષ્ફળતા આવે છે.

Pic credit - wHISK

સવારે મોડા ઉઠવાથી જે તે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, આથી ઘરમાં વગર કારણે તણાવનું વાતાવરણ રહે છે

Pic credit - wHISK

આથી સવારે જાગવાનો શ્રેષ્ઠ સમય સવારે 4:00 થી 6:00 વાગ્યાનો છે.

Pic credit - wHISK