25 september 2025

ઘરમાં હાથીની મૂર્તિ રાખવાથી શું થાય છે? જાણો વાસ્તુ નિયમ

Pic credit - wHISK

લોકો ઘરમાં ભગવાન સિવાય ઘણી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ રાખે છે, તેનાથી ઘરમાં અનેક પ્રકારના સંકેત મળે છે.

Pic credit - wHISK

જો વાસ્તુ મુજબ ઘરમાં હાથીની મૂર્તિઓ રાખવાથી શું લાભ થાય છે ચાલો જાણીએ

Pic credit - wHISK

ભારતીય સંસ્કૃતિમાં, હાથીને શક્તિ, શાણપણ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - wHISK

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં હાથીની પ્રતિમા રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Pic credit - wHISK

હાથીની મૂર્તિ આર્થિક સમૃદ્ધિ અને સુખાકારી પણ લાવે છે.

Pic credit - wHISK

હાથીની પ્રતિમા ઘરમાં સકારાત્મક ઉર્જા આકર્ષે છે. હાથીની પ્રતિમા મૂકવાથી ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેવું માનવામાં આવે છે.

Pic credit - wHISK

ઘરમાં શાંતિ રહે છે અને જીવનમાં સ્થિરતા આવે  છે.

Pic credit - wHISK

હાથીની પ્રતિમા કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

Pic credit - wHISK