9 october 2025 

તૂટેલા વાળનો ગુચ્છો ગમે ત્યાં ફેકીં દેવો શુભ કે અશુભ? જાણો

Pic credit - wHISK

વાળ ઓળી લીધા પછી કાસકામાં ભરાયેલા વાળનો ગુચ્છો બનાવી ને લોકો ગમે ત્યાં ફેકી દે છે.

Pic credit - wHISK

જ્યારે આપણે વાળ ઓળીએ છીએ ત્યારે કાસકામાં વાળ ભરાઈ રહે છે ત્યારે આપડે તેને પરવા કર્યા વગર ગમે ત્યા ફેંકી દે છે  

Pic credit - wHISK

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખરી પડેલા વાળ ગમે ત્યાં ફેંકી દેવા અશુભ માનવામાં આવે છે, જે જીવનમાં નકારાત્મકતા લાવે છે

Pic credit - wHISK

વાળનો ગુચ્છો ગમે ત્યાં ફેકવાથી જીવનમાં પરેશાની આવે છે તેમજ ધનની હાની પણ થાય છે

Pic credit - wHISK

વાળ ગમે ત્યાં ફેકવાથી બીમારીઓ વધે છે તેમજ તંત્ર મંત્ર પણ ફેંકેલા વાળ પર થઈ શકે છે

Pic credit - wHISK

વાળ ગમે ત્યાં ફેકવાથી નકારાત્મક શક્તિ વધી શકે છે

Pic credit - wHISK

વાળ ગમે ત્યાં ફેંકવાથી માનસિક પરેશાની વધી શકે છે

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK