17 september 2025

ઘરમાં ગલગોટાનો છોડ ઉગાડવું શુભ કે અશુભ?

Pic credit - wHISK

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓ પાછળનો નિયમ હોય છે. કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘણા લાભ થાય છે.

Pic credit - wHISK

તેવી જ રીતે કેટલાક છોડ એવા છે જે ઘરમાં લગાવવાથી ઘરમાં ખુશી જળવાઈ રહે છે.

Pic credit - wHISK

આથી જો તમારા ઘરમાં પણ ગલગોટાનો છોડ લગાવવામાં આવ્યો છે તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે.

Pic credit - wHISK

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં ગલગોટાનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેની સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે, પરિવારમાં ખુશી જાળવી રાખે છે.

Pic credit - wHISK

આ છોડ ધન, આર્થિક સમૃદ્ધિ અને પ્રગતિની નવી તકો લાવે છે.

Pic credit - wHISK

યોગ્ય દિશામાં ગલગોટાનો છોડ લગાવવાથી ઘરમાં શાંતિ અને સુખ જળવાઈ રહે છે.

Pic credit - wHISK

મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગલગોટાનો છોડ લગાવવામાં આવ્યો હોય તો તે ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે છે

Pic credit - wHISK

ઘરમાં ગલગોટાનો છોડ લગાવવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહે છે અને ધન પ્રાપ્તિ થાય છે.

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK