(Credit Image : Getty Images)

14 June 2025

Vastu Tips: ઘરમાં કચરાપેટી કંઈ દિશામાં રાખવી જોઈએ?

દરેક ઘરમાં કચરાપેટી રાખવી જરુરી છે. કિચનનો કચરો હોય કે બીજો અન્ય કચરો, તે એક જગ્યાએ કચરાપેટીમાં ભેગો કરવામાં આવે છે.

કચરાપેટી

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં કચરાપેટી રાખવી શુભ માનવામાં આવે છે.

આ દિશામાં રાખો

આ સાથે ઉત્તર-પશ્ચિમ દિશા પણ કચરાપેટી રાખવા માટે પણ યોગ્ય છે.

આ દિશા સારી

આ બંને દિશાઓ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે માનવામાં આવે છે.

કચરાપેટી અહીં રાખો

કચરાપેટી આ દિશામાં રાખવાથી ઘરમાં પોઝિટિવ એનર્જીનો પ્રવાહ રહે છે.

પોઝિટિવ એનર્જી 

કચરાપેટીને ક્યારેય ઘરની મધ્યમાં ન રાખો, તે ઘરનું કેન્દ્રબિંદુ છે, જ્યાંથી એનર્જી વહે છે.

વચ્ચો વચ્ચ ન રાખો

કચરાપેટીને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખો. આ દિશા દેવતાઓની દિશા માનવામાં આવે છે.

આ દિશામાં ન રાખો