2 august 2025

ઘરમાં અચાનક ઉધઈ થવી આપે છે આ મોટો સંકેત, જાણો વાસ્તુ શું કહે છે

Pic credit - AI

ઘર થોડા જૂના થતા જ દિવાલો, દરવાજા, બારીઓ, ફર્નિચરમાં ઉધઈ થવા લાગે છે.

Pic credit - AI

ઉધઈ દિવાલ હોય કે ફર્નિચર બધુ અંદરથી પોલુ કરી દે છે અને આખા ઘરને નુકસાન પહોંચાડે છે.

Pic credit - AI

જો તમારા ઘરમાં પણ અચાનક ઉધઈ થઈ છે તો તે કઈ વાતોનો સંકેત આપે છે તેમજ તે શુભ કે અશુભ ?

Pic credit - AI

ઘર કે દરવાજા પર ઉધઈ થવી ઘરમાં નકારાત્મકતા અને અશુભતા લાવે છે. ઘરમાં ઉધઈ ગંદકીના કારણે થાય છે જેના કારણે ઘરમાં પરેશાનીઓ આવવા લાગે છે.

Pic credit - AI

એવું માનવામાં આવે છે કે ઘરમાં ઉધઈ આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

Pic credit - AI

ઘરના મુખ્ય દરવાજા પર ઉધઈ થાય તો તે પૈસાની કમી થવાનો સંકેત આપે છે

Pic credit - AI

ઉધઈ થવાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવવા લાગે છે જે પરિવારમાં તણાવ અને ઝઘડાનું કારણ પણ બને છે

Pic credit - AI

જો તમારા ઘરમાં ઉધઈનો ઉપદ્રવ હોય, તો ઘરમાં જ્યાં ઉધઈ હોય ત્યાં વિનેગર અને લીંબુનું મિશ્રણ છાંટતા રહો.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - AI