11 August 2025

આ '6 ખરાબ આદતો' ઘરમાં ગરીબી લાવશે,  પૈસાવાળા પણ ભિખારી થઈ જાય છે

જ્યોતિષશાસ્ત્ર મુજબ, આપણી કેટલીક આદતો ઘરમાં વાસ્તુ દોષ પેદા કરે છે.  

વાસ્તુ દોષ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ખરાબ આદતોથી જીવનમાં આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. 

આર્થિક સમસ્યા

વાસ્તુ મુજબ, ઘરની અંદર થૂંકવાથી અશુદ્ધતા ફેલાય છે. આ સાથે જ ઘરમાં રહેલી સકારાત્મક ઊર્જા પણ દૂર થાય છે.

ઘરની અંદર ન થૂંકો 

આનાથી શરીરમાં આળસ અને બીમારી તેમજ ઘરમાં નાણાકીય અવરોધોનો સામનો કરવો પડે છે.

નાણાકીય અવરોધ

આ સિવાય ગંદા પલંગ પર સુવાથી મગજમાં નેગેટિવિટી ભરાય છે. આનાથી માનસિક શાંતિને ખલેલ પહોંચે છે અને ઘરમાં વાસ્તુ દોષ પેદા થાય છે. 

પલંગ

વધુમાં ઘર ગંદુ હોય ત્યાં લક્ષ્મી માતા ક્યારેય વાસ કરતી નથી. ખાસ કરીને, ઘરનો પ્રવેશદ્વાર અને ઉત્તર દિશા સ્વચ્છ રાખવી ખુબ જરૂરી છે. 

ઘર ગંદુ

જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થાય છે, ત્યાં આગળ પણ લક્ષ્મી માતાની કૃપા રહેતી નથી. આથી ઘરમાં કે બહાર ક્યારેય કોઈ સ્ત્રીનું અપમાન ન કરો. 

સ્ત્રીઓનું અપમાન

માતા-પિતાને દુ:ખ આપવાથી સકારાત્મક ઊર્જા ઓછી થાય છે. બીજું કે, ઘરની સુખ-સમૃદ્ધિમાં પણ ઘટાડો જોવા મળે છે. 

માતા-પિતાને દુ:ખ

ઘરમાં તૂટેલો કાચ કે અરીસો રાખવાથી પણ દુ:ખનો પહાડ તૂટી પડે છે. આથી ઘરમાં તૂટેલો કાચ કે અરીસો ન રાખો. 

તૂટેલો કાચ કે અરીસો