(Credit Image : Getty Images)

26 June 2025

ઘરમાં આ પ્રકારની પેઈન્ટિંગ હોય તો તરત હટાવો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ચોક્કસ પ્રકારના ચિત્રો ન લગાવવા જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર

ઘણીવાર લોકો ઘરની દિવાલોને સજાવતી વખતે પોઝિટિવ એનર્જી વાળા ચિત્રો લગાવે છે, જે ખુશીઓ લાવી શકે.

કેવા પ્રકારના ચિત્રો લગાવવા

ઘરમાં એવા ચિત્રો ન મૂકવા જોઈએ જે નેગેટિવ એનર્જી લાવે છે.

નકારાત્મક ફોટા

ઘરમાં વહેતા પાણીના ચિત્રો ન લગાવો. તેનાથી વધારે રુપિયા ખર્ચ થાય તેવું માનવામાં આવે છે.

વહેતા પાણીના ફોટા

ધોધના ચિત્રો પણ ઘરમાં ન લગાવવા જોઈએ. જો હોય તો તેને તરત હટાવવા જોઈએ.

ધોધના ચિત્રો

યુદ્ધ, દુઃખદ દ્રશ્યો જેવા નેગેટિવ એનર્જી વાળા ચિત્રો ક્યારેય લગાવવા ન જોઈએ. તેનાથી ઘરમાં તણાવ ભર્યું વાતાવરણ રહે છે.

યુદ્ધના ચિત્રો

કાંટાવાળા ફૂલોની પેન્ટિંગ ઘરમાં ન રાખવી જોઈએ. કેમ કે એવું માનવામાં આવે છે કે સંબંધોમાં તિરાડ પડી શકે છે.

કાંટા વાળા ફૂલો