10 Sep 2023
મેટાબોલિઝમ વધારવા ઉપયોગ કરો રસોડાના આ મસાલા
તજમાં એન્ટી-ઈન્ફ્લેમેટરીની સાથે એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. તેથી તે મેટાબોલિઝમ ઝડપથી વધારે છે.
વરિયાળીમાં વિટામીન A, C અને D ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે જ તે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
courtesy - indiamart
મેથીમાં ફાઈબર હોય છે. જે વધુ ખાવાની ઇચ્છા ઘટાડે છે. તેમાં રહેલા ગુણો તમને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે.
courtesy - eatrightbasket
એલચીનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યામાંથી રાહત મળશે. જે તમને ઝડપથી વજન ધટાડવામાં મદદ કરશે
હળદરમાં કરક્યૂમિન હોય છે. જે તમારા પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.
લાલ મરચામાં કેપ્સેસીન હોય છે. તેમાં થર્મોજેનિક ગુણધર્મો છે. જે ઝડપથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
કાળા મરીમાં પેપરાઈન હોય છે. મરીનું સેવન કરવાથી મેટાબોલિઝમને બુસ્ટ કરે છે.
વડતાલ સ્વામિનારયણ મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ
9 Sep 2023
અહિં ક્લિક કરો