બુર્જ ખલીફા નહીં આ દેશનું Legends Tower હશે  દુનિયાની સૌથી ઊંચી ઇમારત

1 Feb, 2024 

image - Social Media

વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાની કિંમત 12500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

image - Social Media

આ ઈમારતની ઉંચાઈ 828 મીટર છે.દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાની કિંમત 12500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

image - Social Media

દુબઈના બુર્જ ખલીફાની જેમ હવે અમેરિકા પણ ઉંચી ઈમારત બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

image - Social Media

અમેરિકાના ઓક્લાહોમા શહેરમાં બનાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઈમારતની ઉંચાઈ 581.25 મીટર થવાની છે.

image - Social Media

આ બિલ્ડિંગનું નામ પણ નક્કી કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, તેનું નામ Legends Tower હશે.

image - Social Media

એક રિપોર્ટ અનુસાર, ડેવલપર્સની એક ટીમ સાથે મળીને આ બિલ્ડિંગનો વિકાસ કરશે.

image - Social Media

આ અમેરિકન ઈમારત વિશ્વની 5મી સૌથી ઊંચી ઈમારત હશે. તેને બનાવવા માટે મોટી રકમનો ઉપયોગ કરવામાં આવશે

image - Social Media

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઈમારતને બનાવવા માટે 13300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

image - Social Media