મૌની રોયે પતિ સાથે એનિવર્સરી સેલિબ્રેટ કરી

Courtesy: Instagram

મૌનીએ પતિ સાથે સ્પેશિયલ મોમેન્ટના ફોટો શેર કર્યા

Courtesy: Instagram

મૌનીએ તેમના સંબંધો વિશે શાનદાર પોસ્ટ શેર કરી

Courtesy: Instagram

મૌની રોયે ફોટો શેર કરીને પતિ માટે કહી આ વાત

Courtesy: Instagram

મૌનીએ કહ્યું લગ્નના 2 વર્ષ, 730 દિવસની અગણિત યાદો

Courtesy: Instagram

મૌનીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

Courtesy: Instagram

મૌની રોયની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી

Courtesy: Instagram

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Courtesy: Instagram

મૌનીએ ટીવીથી લઈને બોલિવુડ સુધી પોતાની ઓળખ બનાવી છે

Courtesy: Instagram