ઉર્વશી રૌતેલા સાથે ધૂમ મચાવશે એલ્વિશ યાદવ, લુક સામે આવતા જ ફેન્સ એક્સાઈટેડ

Courtesy : Instagram

બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ સતત ઘણા સેલેબ્સ સાથે નવા પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે

Courtesy : Instagram

હાલમાં બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવના નવા ગીતનું પોસ્ટર સામે આવ્યું છે

Courtesy : Instagram

એલ્વિશ યાદવ તાજેતરમાં થાઈલેન્ડમાં મિત્રો સાથે એક મ્યુઝિક વીડિયો શૂટ કરતો પણ જોવા મળ્યો હતો

Courtesy : Instagram

એલ્વિશ યાદવના મ્યુઝિક વીડિયો 'હમ ભી દીવાને'નું પોસ્ટર ઉર્વશી રૌતેલા સાથે સામે આવ્યું છે

Courtesy : Instagram

ઉર્વશી રૌતેલા અને એલ્વિશ યાદવનું આ મ્યુઝિક આલ્બમ 17 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે

Courtesy : Instagram

આ પોસ્ટર પર કોમેન્ટ કરતાં ઉર્વશી રૌતેલાએ લખ્યું છે કે 'મારો હીરો'. જ્યારે, એલવિશે જવાબ આપ્યો અને લખ્યું છે કે 'તો તમે તૈયાર છો'

Courtesy : Instagram

પોસ્ટર સામે આવતાની સાથે જ  ફેન્સ ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે, એક ફેને લખ્યું છે કે, 'ઋષભ અને નસીમ શાહ છોડીને હવે એલ્વિશ યાદવ'

Courtesy : Instagram

ઉર્વશી રૌતેલા શરૂઆતથી જ વિવાદોને લઈને ચર્ચામાં રહે છે, ઘણી વખત ટ્રોલ પણ થઈ છે

Courtesy : Instagram

વો જાદુઈ પલ થા, આવી હતી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની પહેલી મુલાકાત

Courtesy : Instagram