08 September 2023

આવી હતી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની પહેલી મુલાકાત

Pic credit - Instagram

પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે

Pic credit - Instagram

રાઘવ-પરિણીતીના ડેટિંગની ચર્ચા લાંબા સમયથી મીડિયામાં હતી અને 13 મેના રોજ બંનેએ સગાઈ કરી લીધી

Pic credit - Instagram

પરિણીતી અને રાઘવ ભલે સાથે ભણ્યા હોય, પરંતુ જ્યારે તેઓ પ્રેમમાં પડ્યા ત્યારે તે મેજિકલ મોમેન્ટ હતી

Pic credit - Instagram

રાઘવે પરિણીતી સાથેની પહેલી મુલાકાત વિશે વાત કરતાં કહ્યું કે તે જાદુઈ અને એકદમ પ્યોર મીટિંગ હતી

Pic credit - Instagram

રાઘવે કહ્યું કે તે દરરોજ ભગવાનનો આભાર માને છે કે તેમણે તેના જીવનમાં પરિણીતીને આપી છે

Pic credit - Instagram

રાઘવે પરિણીતીને ભગવાનના આશીર્વાદ ગણાવ્યા કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે તે મારી પાર્ટનર છે

Pic credit - Instagram

રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં પરિણીતી ચોપરા સાથે લગ્ન કરશે અને ગુડગાંવમાં રિસેપ્શન થશે

Pic credit - Instagram

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પંજાબી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરશે

Pic credit - Instagram

સાઉથમાં ધૂમ મચાવશે કંગના રનૌત, ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં 'ચંદ્રમુખી' બનીને જીત્યું ફેન્સનું દિલ

Pic credit - Instagram