22/09/23

સુરતના કતારગામમાં નાદાન પરીન્દે ગ્રુપ દ્વારા ગણેત્સોત્સવની ઉજવણી 

આ વર્ષે છત્રીના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી કરાઈ ઉજવણી 

દર વર્ષે અલગ અલગ થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી કરાય છે ઉજવણી

વર્ષ 2016માં ગાડીના સ્પેરપાર્ટસના ગણપતિ બનાવામાં આવ્યા હતા

વર્ષ 2017માં  હાડવેરના ઓજારોના ગણપતિ બનાવી કરાઈ હતી ઉજવણી

વર્ષ 2018માં સાયકલ થીમ પર ગણપતિ બનાવાયા હતા

વર્ષ 2019માં 19 કિલો વાયસરમાંથી ગણપતિની મૂર્તિ બનાવાઈ હતી

વર્ષ 2021માં સિલ્વર ફોઇલ પેપરના ગણેશજી બનાવાયા હતા

વર્ષ 2022માં તબલા અને મંજીરાની ગણપતિની મૂર્તિ બનાવી કરાઈ ઉજવણી 

રાજકોટમાં "જે.કે ચોક કા રાજા" બન્યા આકર્ષણનું કેન્દ્ર, જુઓ Photos