દેશભરમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે

21/09/23

રાજકોટમાં જે.કે ચોક કા રાજા બન્યા આકર્ષણનું કેન્દ્ર 

અહીં ગણપતિ દાદાની આસપાસ જીવંત સફેદ ઉંદરો કરે છે પ્રદક્ષિણા

 બાળકોમાં આ સફેદ ઉંદરોને જોવા માટે ખૂબ જ ઉત્સુકતા જોવા મળે છે 

વર્ષ 2001થી શિવશક્તિ ગ્રુપ દ્વારા જે.કે ચોકમાં ગણપતિ ઉત્સવનું કરાય છે આયોજન

દરરોજ હજારોની સંખ્યામાં લોકો ગણપતિ દાદાના દર્શન માટે આવે છે

દર વર્ષે અલગ અલગ થીમ રખાય છે, આ વખતે જંગલની થીમ રાખવામાં આવી છે

ભક્તોને ગરમી ન લાગે તે માટે ખાસ AC ડોમ તૈયાર કરવામાં આવ્યો છે

દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાય છે

કેદારનાથની થીમ પર થયો ગણેશ મંડપનો શણગાર, જુઓ Video