ખેડા જિલ્લાના કપડવંજના બે સગા ખેડૂતભાઇઓનો પ્રયોગ

08 Feb 2024

અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિ અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી

નડિયાદ બાગાયત વિભાગ દ્વારા અપાઇ 2.35 લાખ રુપિયાની સહાય

થવાદ ગામ ખાતેના ખેતરમાં 3.83 હેકટર જમીનમાં ખેતી કરી

4,800 આંબા,આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર કર્યુ

બ્રોકલી, ઝુકીની, રેડ અને ગ્રીન અને આઇસબર્ગ લેટ્સનું વાવેતર કર્યુ

રેડ, ગ્રીન અને યેલો કેપ્સીકમ, રેડ કેબેઝ અને ચેરી ટોમેટોનું વાવેતર પણ કર્યું

આ પદ્ધતિથી 1 એકરમાં 700 જેટલા આંબાના છોડ રોપી શકાય

નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ પદ્ધતિ લાભદાયક

ખેતીથી ખેડુતભાઈઓએ અત્યાર સુધીમાં 70 હજારની આવક મેળવી