10 Sep 2023

કપાળ પર તિલક ગળામાં ફુલોના માળા ઋષિ સુનક રંગાયા ભક્તિના રંગમાં

Pic credit - Tv9 Hindi

પત્ની સાથે અક્ષરધામ મંદિર પહોચી ઋષિ સુનક દંડવત પ્રણામ કર્યા

Pic credit - Tv9 Hindi

ભારતીય મૂળના બ્રિટિશ પીએમ રવિવારે દિલ્હીના અક્ષરધામ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.

Pic credit - Tv9 Hindi

ઋષિ સુનકની પત્ની અક્ષરા મૂર્તિ પણ તેમની સાથે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા.

Pic credit - Tv9 Hindi

મંદિર પહોંચ્યા બાદ સુનકે ત્યાં આરતી પણ કરી તેમજ તેમણે કપાળ પર તિલક પણ લગાવ્યું છે.

Pic credit - Tv9 Hindi

મંદિર દર્શનની અનેક તસ્વીરો સામે આવી છે એક તસ્વીરોમાં સુનક પૂજા કર્યા બાદ માથું નમાવતા જોવા મળ્યા

Pic credit - Tv9 Hindi

ઋષિ સુનક દિલ્હીમાં આયોજિત G20 બેઠકમાં ભાગ લેવા ભારત પહોંચ્યા છે

Pic credit - Tv9 Hindi

મંદિરનું એક મોડેલ પણ સુનકને ગિફ્ટ કર્યું જેથી તેઓ મંદિરને યાદ રાખી શકે

Pic credit - Tv9 Hindi

G20માં મહેમાનો માટે તૈયાર કરાય છે આ ખાસ વાનગીઓ

Pic credit - Tv9 Hindi