09 Sep 2023

G20માં મહેમાનો માટે તૈયાર કરાય છે આ ખાસ વાનગીઓ 

Pic credit - Tv9Bharatvarsh

G20 સમિટની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં G20ની બેઠક યોજાય રહી છે.

Pic credit - Tv9Bharatvarsh

G20 સમિટને કારણે વિદેશી મહેમાનો પણ રાજધાની દિલ્હીમાં છે.

Pic credit - Tv9Bharatvarsh

આ અવસર પર વિદેશી મહેમાનોને આવકારવા માટે વિવિધ પ્રકારની વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Pic credit - Tv9Bharatvarsh

G20માં અલગ અલગ વાનગી છે. જેમાંથી રાજ્યના સ્પિશિયલ ફુડ જેનકે લિટ્ટી ચોખા જેવી વાનગીઓ પીરસવામાં આવશે.

Pic credit - Tv9Bharatvarsh

G20 ખાતે મહેમાનોને પ્લેટેડ ડેઝર્ટ પીરસવામાં આવશે. વિદેશી મહેમાનોની આ સૌથી પ્રિય વાનગીઓમાંની એક છે

Pic credit - Tv9Bharatvarsh

સમિટમાં મેહમાનોને અપાસે મેંગો ફ્લેવર લાડુ 

Pic credit - Tv9Bharatvarsh

બાજરીના લોટ માંથી બનાવાઈ મીઠાઈ તેમજ બાજરીની અલગ અલગ વાનગી પિરસવામાં આવશે. 

Pic credit - Tv9Bharatvarsh

G20 સમિટમાં કેમ છે નટરાજની મૂર્તિ ? જાણો કારણ