તેજસ્વી પ્રકાશ નવી લક્ઝરી SUV કારની માલિક બની છે.

 તેજસ્વી પ્રકાશે Audi Q7 ખરીદી છે.

અભિનેત્રીની કારની કિંમત લગભગ 90 લાખ રૂપિયા છે.

તેજસ્વીના આ ખાસ દિવસે તેની સાથે બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા પણ હતો.

તેજસ્વીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

તેજસ્વીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.