સોનમ કપૂર ટૂંક સમયમાં બનવાની છે માતા

Credit: Sonam Insta

અભિનેત્રીએ ચાહકોને માતા બનવાના આપ્યા સમાચાર 

Credit: Sonam Insta

સોનમે બોલ્ડ લુકમાં બેબી બમ્પની તસવીરો કરી શેયર

Credit: Sonam Insta

તસવીરોમાં સાડી લુક ડ્રેસમાં જોવા મળી સોનમ

Credit: Sonam Insta

તસવીરોમાં સોનમનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે

Credit: Sonam Insta

તસવીરોમાં ખૂબ જ ગ્લેમરસ લાગી અભિનેત્રી

Credit: Sonam Insta

સોનમે પહેરેલી ખાસ જ્વેલરીથી લૂકમાં લાગ્યા ચાર ચાંદ

Credit: Sonam Insta

સોનમના ફેન્સ તેના કરી રહ્યા છે વખાણ

Credit: Sonam Insta