શ્વેતા તિવારીની સુંદર સ્ટાઈલ ફરી એકવાર ફિદા થયા ફેન્સ
શ્વેતા તિવારી નાના પડદાની બેસ્ટ અને સુંદર એક્ટ્રેસમાંથી એક છે, તેણે ઘણા ટીવી શોથી પોપ્યુલારિટી મેળવી છે
શ્વેતા તિવારી નાના પડદાની બેસ્ટ અને સુંદર એક્ટ્રેસમાંથી એક છે, તેણે ઘણા ટીવી શોથી પોપ્યુલારિટી મેળવી છે
શ્વેતાના લેટેસ્ટ ફોટોશૂટે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે, સાડી પહેરીને જોવા મળી એક્ટ્રેસ
શ્વેતા તિવારી યલો કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
એક્ટ્રેસેના આ સાડીવાળા લુકને ઓક્સિડાઈઝ્ડ ઈયરિંગ્સ અને બિંદીએ કમ્પલીટ કર્યો છે
શ્વેતા તિવારી તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે
42 વર્ષની શ્વેતા તિવારીના ફેન્સને એક્ટ્રેસની દરેક સ્ટાઈલ ગમે છે
બોલિવુડ સેલેબ્સ ફિલ્મ સાઈન કરતા પહેલા રાખે છે આવી શરતો, જાણો કોણ છે આ લિસ્ટમાં
અહીં ક્લિક કરો