બોલિવુડ સેલેબ્સ અનેક ફિલ્મોમાં કામ કરે છે અને પોતાની ઓળખ બનાવે છે

બોલિવુડ સેલેબ્સ ફિલ્મો સાઈન કરતા પહેલા ફિલ્મમેકર પાસેથી અનેક વસ્તુઓની ડિમાન્ડ કરે છે

ઋતિક રોશન સારું જીમ મળે તે ડિમાન્ડ કરે છે અને તે તેના પર્સનલ શેફને સાથે લઈ જાય છે

સલમાન ખાન કિસિંગ સીન અને ઈન્ટીમેટ સીન નહીં કરે તે ડિમાન્ડ કરે છે

અક્ષય કુમાર રવિવારે કામ કરશે નહીં અને 100-120 દિવસમાં પૂર્ણ થવું જોઈએ તે ડિમાન્ડ કરે છે

શાહરૂખ ખાન ફિલ્મમાં ઘોડેસવારીનો કોઈ સીન નહીં કરે અને બીજી ડિમાન્ડ નો લિપ-લોક પોલિસી

પ્રિયંકા ચોપરા કોઈપણ પ્રકારના ન્યૂડ સીન નહીં કરે તેવી ફિલ્મ સાઈન કરતાં પહેલા શરત રાખે છે

પંજાબની ઐશ્વર્યા રાયની સુંદરતા જોઈને ફિદા થયા ફેન્સ,  જુઓ Photos