10/11/2023
સ્ટવ પર જામેલી ગંદકી દૂર કરવા અજમાવો આ ખાસ ટીપ્સ
ગેસની બરાબર સફાઇ ના થવાને કારણે બર્નર ખરાબ અને ચીકણાં થઇ જાય છે.
સ્ટવ પર જમા થયેલી ગંદકી, ગ્રીસ કે કાળાશને દૂર કરવા માટે ડિટર્જન્ટમાં લીંબુનો રસ મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકે છે.
સ્ટવની સફાઈ કરવા માટે વિનેગર અને બેકિંગ સોડા સાથે સ્પ્રે બનાવી તેનાથી સાફ કરી શકાય છે.
સ્ટવ પર એકઠા થયેલા ગ્રીસને સાફ કરવું સરળ નથી.એમોનિયા પાવડર અને પાણીની ઘટ્ટ પેસ્ટ બનાવો.આ પેસ્ટને લગાવી કપડાથી સાફ કરી શકો છો.
મીઠાનો ઉપયોગ આપણે બધી જ વાનગીઓમાં ઉપયોગ કરીએ છીએ.
સ્ટવને ભીનો કરો, તેના પર મીઠું નાખો અને તેને કપડાથી સાફ કરો.
ગેસ બર્નરને સાફ કરવા માટે માત્ર લીંબુ જ નહીં પરંતુ તેની છાલનો પણ ઉપયોગ કરી શકાય છે.
સ્ટવને સાફ કરવા ઈનો, લીંબુનો રસ અને વિનેગર નાખો.સ્ટવને થોડા સમય માટે તેના પર કપડું ઘસીને સાફ કરો.
શંખ વગાડવાડથી થાય છે અનેક ફાયદાઓ જાણો
અહિં ક્લિક કરો