8/11/2023

 શંખ વગાડવાડથી થાય છે અનેક ફાયદાઓ જાણો

સનાતન ધર્મમાં શંખને ઘરમાં રાખવો અને વગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સનાતન ધર્મમાં શંખને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વાસ્તુ અનુસાર ઘરમાં દિવસમાં એક વખક શંખ વગાડવો શુભ માનવામાં આવે છે.

જો તમે નિયમિત પણ શંખ વગાડો છો તો શરીરમાં અનેક ફાયદાઓ થાય છે.

શંખ વગાડવાથી અસ્થમા કે શ્વાસથી જોડાયેલ સમસ્યા દુર થાય છે.

શંખ વગાડવાથી ફેફસાંની ઉત્તમ કસરત થાય છે. આનાથી ફેફસાંને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે.

શંખના આવજથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના પગલે તણાવને દૂર કરવામાં અસરકારક થઈ શકે છે.

નિયમિત શંખ વગાડવાથી ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદ રુપ થાય છે.

તહેવારોની સિઝનમાં લોકો સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે