20/12/2023
યુરિક એસિડથી પરેશાન છો ? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર
Pic - freepik
ખરાબ જીવનશૈલીના કારણે અનેક લોકોમાં યુરિક એસિડની સમસ્યા જોવા મળે છે.
શરીરમાં યુરિક એસિડ વધવાથી સાંધામાં દુખાવો અને સોજા આવી જાય છે.
લીમડાના પાનની ચટણીનું દરરોજ સેવન કરવાથી યુરિક એસિડને નિયંત્રિત કરી શકાય છે.
ફુદીનાની ચટણી પણ યુરિક એસિડ નિયંત્રણમાં રાખવામાં મદદરુપ થાય છે.
ત્રિફળાનું સેવન યુરિક એસિડ માટે ઉત્તમ ઉપચાર માનવામાં આવે છે.
ગિલોયના પાનના પાવડરનું સેવન કરવાથી પણ યુરિક એસિડ નિયંત્રણમાં રહે છે.
હળદરમાં કર્ક્યુમિન હોય છે.જેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે.જેથી દુખાવામાં રાહત મળે છે.
સરગવાના પાનની ચટણીનું સેવન કરી શકાય છે. (નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી )
રસોડાની આ વસ્તુઓ નેચરલ પેઈન કિલર તરીકે કરે છે કામ, જાણો
અહિં ક્લિક કરો