14/12/2023

રસોડાની આ વસ્તુઓ નેચરલ પેઈન કિલર તરીકે કરે છે કામ, જાણો

Pic - Tv9hindi 

મોટાભાગના લોકોને તેમના દાંત, પીઠ અથવા અન્ય ભાગોમાં દુખાવો માટે ડૉક્ટર પાસે જાય છે. તો બીજી તરફ ઘરેલુ ઉપચાર કોઈપણ નુકસાન વિના દુખાવામાં રાહત આપે છે.

જો કોઈ વ્યક્તિની પાચનશક્તિ નબળી હોય અને મોઢામાં ચાંદા પડ્યા છે. તો પેટની સમસ્યા દૂર કરવા માટે હળદરનું સેવન કરવુ જોઈએ.

જો ઉબકા, શરદી, માથાનો દુખાવો અથવા સંધિવા સોજો જેવા કિસ્સામાં તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો.

ફુદીનાના પાનના સેવનથી દુખાવામાં રાહત મળે છે. જો નહાવાના પાણીમાં ફુદીનાનું તેલ ઉમેરીને સ્નાન કરવાથી પણ ફાયદા થાય છે.

લસણની એક નાની કડિં કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.તેમાં એન્ટી ફંગલ,એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો હોવાથી તેનું સેવન હિતાવહ છે.

ચેરીમાં એન્થોકયાનિન નામનું કેમિકલ હોવાથી દુખાવામાં રાહત આપે છે.

એપલ સીડર વિનેગરમાં ઘણા પોષક તત્વો હોય છે. જે શરીરમાં પ્રવાહી સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.અને દુખાવામાં રાહત આપે છે.

આદુનું સેવન કરવાથી સ્નાયુઓમાં દુખાવો, સંધિવા, પેટનો દુખાવામાં રાહત આપે છે.

કાચી હળદર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો