લોન્ગ કોટમાં તૃપ્તિ ડિમરી હોટેસ્ટ અંદાજ, ફોટોસ થયા વાયરલ 

08 Feb 2024

Pic credit - Freepik

તૃપ્તિ ડિમરી પોતાના અદ્દભુત અભિનય માટે જાણીતી છે 

Pic credit - Freepik

તેની સુંદરતા અને હોટનેસને કારણે તે ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે

Pic credit - Freepik

એનિમલ મૂવીમાં નાનકડા રોલને કારણે લાઈમલાઈટમાં આવી  તૃપ્તિ ડિમરી

Pic credit - Freepik

ફેશન સ્ટાઈલથી આકર્ષણનું કેન્દ્ર બને છે તૃપ્તિ ડિમરી

Pic credit - Freepik

તૃપ્તિ ડિમરીનું લેટેસ્ટ ફોટોશૂટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે

Pic credit - Freepik

લોન્ગ કોટમાં તૃપ્તિ ડિમરીએ કરાવ્યું હોટેસ્ટ ફોટોશૂટ 

Pic credit - Freepik

29 વર્ષીય એનિમલ મૂવીનું કરિયર હાલમાં પીક પર છે

Pic credit - Freepik

એનિમલ મૂવીમાં શાનદાર પ્રદર્શનને કારણે મળી રહી છે ફિલ્મોની ઓફર 

Pic credit - Freepik

મોટો પ્રોજેક્ટ પર કામ કરતી જોવા મળશે તૃપ્તિ ડિમરી

Pic credit - Freepik