19/10/2023
નવરાત્રીમાં ટેમ્પરરી Tattoo કરાવવાનો ખૂબ જ ટ્રેન્ડ
નવરાત્રીને લઈને યંગસ્ટર કરાવી રહ્યા છે વિવિધ થીમ બેઝ Tattoo
હાથમાં કાંડા ઉપર, ખભા ઉપર, ગળાની પાછળની સાઈડ ટેટુ કરાવાનો ટ્રેન્ડ
છોકરીઓ બેકલેસ ચોલી સાથે શોભે તે માટે પીઠ પર કરાવે છે ટેટુ
આ ટેટુનો લાઈફ સ્પાન ચાલે છે 6 થી 7 દિવસ સુધી
કલર ટેટુ, ગ્લીટર ટેટુ, સ્કેચ ટેટુ, સ્પ્રે ટેટુ કરાવવાનો લોકોમાં ક્રેઝ
દાંડિયા, ખેલૈયા, શક્તિ, ત્રિશુલ, ડ્રેસ કોડ વગેરે થીમ ઉપર બને છે ટેટુ
ટેટુ બનાવવાનુ 1 ઇંચનો ખર્ચ આશરે 500 થી 700 રૂપિયા
ટેટુ સિમ્પલ હોય તો 300 થી 1000 રૂપિયા સુધીમાં બની શકે
18/10/2023
પાર્ટી પ્લોટ અને ક્લબો સાથે અમદાવાદની પોળોમાં શેરી ગરબા પ્રચલિત
અહીં ક્લિક કરો