18/10/2023

પાર્ટી પ્લોટ અને ક્લબો સાથે અમદાવાદની પોળોમાં શેરી ગરબા પ્રચલિત

ભંડેરી પોળમાં ઘીની મૂર્તિ બનાવીને શેરી ગરબા સાથે કરાય છે ઉજવણી

આ પોળમાં શેરી ગરબા કરીને નવરાત્રી પર્વની ઉજવણી કરાય છે

છેલ્લા 30 વર્ષથી માતાજીની મૂર્તિ ઘીમાંથી બનાવીને નવરાત્રી પર્વની ઉજવણી

આણંદના કારીગરે ત્રણ દિવસમાં 150 કિલો ઘી અને લાકડાનો ઉપયોગ કરી મૂર્તિ તૈયાર કરી

મૂર્તિને સાચવવા માટે દરરોજ 600 કિલો જેટલા બરફનો ઉપયોગ કરાય છે

વારાહી માતાની આ મૂર્તિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે

આસો સુદ પૂનમ સુધી આ મૂર્તિને દર્શન માટે ખુલ્લી રાખવામાં આવે છે

નવરાત્રી દરમિયાન એક દિવસ વેશભૂષા કાર્યક્રમ પણ રાખવામાં આવે છે

રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીએ 800 વર્ષ જૂના રામપ્પા મંદિરમાં કરી પૂજા