લોન્ગ વીકેન્ડમાં લોકો બનાવે છે ફરવા જવાનો પ્લાન 

28 સપ્ટેમ્બર 2023

Pic Credit- Social Media

મોટાભાગના ટુરિસ્ટ પ્લેસિસ પર જોવા મળે છે લોકોની ભીડ

ઘણા એવા સ્થળો છે જ્યાં તમને થશે શાંતિનો અનુભવ

ઉત્તરાખંડમાં આવેલું કનાતાલ એક બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ

બુલંદશહરમાં આવેલું નરોરા પાવર પ્લાન્ટ પણ છે એક પર્યટન સ્થળ

માઉન્ટ આબુ લોકો માટે એક ફેમસ હિલ સ્ટેશન

માઉન્ટ આબુ પર તમે ટુ-વ્હિલર દ્વારા રોડ ટ્રીપ પણ કરી શકો

હિમાચલનું ડેલહાઉસી પણ એક બેસ્ટ ટુરિસ્ટ પ્લેસમાંથી એક

અહીં પ્રાકૃતિક સુંદરતા તમારૂ મન મોહી લેશે

આ દેશોમાં ફરવા જવા માટે સરળતાથી મળે છે વિઝા