વિદેશમાં ફરવા જવા માટે સૌથી પહેલા વિઝાની જરૂર પડે છે

24 સપ્ટેમ્બર 2023

Pic Credit- Instagram

કેટલાક એવા દેશ છે, જેના વિઝા મેળવવા સરળ છે

ઈટાલી ફરવા જવા માટેનું એક બેસ્ટ પ્લેસ

ઈટાલીમાં સરળતાથી મળી જાય છે વિઝિટર વિઝા

ગ્રીસ એક સુંદર પર્યટન સ્થળ, અહીં ઘણા આકર્ષક સ્થળો છે

અહીં ફરવા જવા માટે શેંગેન વિઝા જરૂરી છે

સ્વિત્ઝરલેન્ડ પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે

ફરવા જવા માટે અહીં સરળતાથી મળે છે વિઝા

ફિનલેન્ડમાં ઘણા સુંદર લેક આવેલા છે

ફિનલેન્ડના વિઝા રિજેક્ટ થવાના ખૂબ ઓછા ચાન્સ છે

વીકેન્ડમાં મુંબઈની આસપાસ આ પ્લેસિસ પર જવાનો બનાવો પ્લાન