મુંબઈની નજીક ઘણા હિલ સ્ટેશન આવેલા છે
23 સપ્ટેમ્બર 2023
Pic Credit- Instagram
તમે મુંબઈથી નજીક આવેલા માથેરાન જઈ શકો
અહીં પ્રાકૃતિક સૌંદર્ય તમારૂ મન મોહી લેશે
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/webstories
લોનાવલા પ્રાકૃતિક સુંદરતા માટે ફેમસ છે
ચોમાસામાં આ સ્થળની સુંદરતામાં વધારો થઈ જાય છે
લવાસા પિકનિક માટેનું બેસ્ટ પ્લેસ છે
ભીડભાડથી દૂર શાંતિ અને ખુલ્લી હવામાં ફરવાનો આનંદ માણો
તમે વીકએન્ડ પર કર્જત જઈ શકો છો
ચોમાસામાં ઝરમર વરસાદની સાથે પહોડોના સુંદર નજારાનો આનંદ માણી શકો
પ્રી વેડિંગ ફોટોશૂટ માટે બેસ્ટ પ્લેસિસ, તમારા લિસ્ટમાં કરો સામેલ
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/these-are-the-best-places-for-pre-wedding-photoshoots-must-add-this-places-in-your-list