લગ્ન પહેલાં કપલ્સ શાનદાર લોકેશન પર કરાવે છે ફોટોશૂટ
21 સપ્ટેમ્બર 2023
Pic credit- Instagram
રોમાંસની વાત આવે ત્યારે પ્રેમના પ્રતીક તાજમહેલને ભૂલી જવું અશક્ય
તાજમહેલની આસપાસના સ્થળોએ કરી શકો છો ફોટોશૂટ
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/webstories
ગોવા ખૂબ જ આકર્ષક અને રોમેન્ટિક જગ્યા છે
અહીં તમે અદ્ભુત પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવી શકશો
જો તમે ઐતિહાસિક સ્થળની શોધમાં છો તો જયપુર બેસ્ટ પ્લેસ
અહીં તમને કિલ્લા, તળાવ અને મહેલ જેવા સુંદર સ્થાનો જોવા મળશે
પ્રકૃતિ પ્રેમીઓ માટે કેરળ શ્રેષ્ઠ સ્થળ છે
કુદરતી દ્રશ્યો વચ્ચે તમે કરાવી શકો છો પ્રી-વેડિંગ ફોટોશૂટ
હોટલનો રૂમ બુક કરાવતી વખતે તમે નથી કરી રહ્યા ને આવી ભૂલો
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/travel-tips-do-not-make-these-mistakes-while-booking-a-hotel-room-online