સિંગાપોર અને મલેશિયા એક ફેમસ ટુરિસ્ટ પ્લેસ

1 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media

IRCTC દ્વારા જાહેર કરવામાં આવ્યું સિંગાપોર-મલેશિયા ટૂર પેકેજ

ટુર 20 નવેમ્બર અને 4 ડિસેમ્બરના રોજ થશે શરૂ

આ પેકેજ 7 દિવસ અને 6 રાત્રિનું રહેશે

મલેશિયામાં કુઆલાલંપુર અને પુત્રજયાની સિટી ટૂર તેમજ બાટુ ગુફામાં ફરવા મળશે

સિંગાપોરમાં મર્લિઅન પાર્ક, સિંગાપોર ફ્લાયર, સેન્ટોસા આઇલેન્ડ પર જવાનો મળશે મોકો

એક વ્યક્તિ માટે ચૂકવવા પડશે 1,63,700 રૂપિયા

બે લોકો માટે વ્યક્તિ દીઠ આપવા પડશે 1,34,950 રૂપિયા

ત્રણ લોકો માટે 1,18,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ

IRCTC ટૂર પેકેજ દ્વારા કરો ભૂટાનનો પ્રવાસ, જાણો પેકેજની વિગતો