ભૂતાનને માનવામાં આવે છે એશિયાનો સૌથી ખુશાલ દેશ

30 સપ્ટેમ્બર 2023

Pic Credit- Social Media

ભૂટાન કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં છે ફેમસ

IRCTC દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ભૂટાન ટૂર પેકેજ

ભૂટાનના થિમ્પુ અને પુનાખા જેવા ટુરિસ્ટ પ્લેસ જોવા મળશે

ટુર પેકેજમાં યાત્રીઓને મળશે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર

આ ટુર પેકેજ 8 દિવસ અને 7 રાત્રિનું રહેશે, જેમાં સામેલ છે તમામ ટિકિટ

એક વ્યક્તિ માટે તમારે 71,369 રૂપિયા ચૂકવવા પડશે

જો 2 લોકો હશે તો પ્રતિ વ્યક્તિ 51,839 રૂપિયા રહેશે

3 લોકો માટે વ્યક્તિ દીઠ 50,274 રૂપિયા ચૂકવવાના રહેશે

લોન્ગ વીકેન્ડમાં ભીડભાડથી દૂર ફરવા જવા માટે આ સ્થળોની લઈ શકો છો મુલાકાત