તમે ઓછા બજેટમાં કરી શકો છો વિદેશ પ્રવાસનું આયોજન

17 સપ્ટેમ્બર 2023

Pic credit- Instagram

એવા ઘણા દેશ છે જ્યા અનેકગણું વધી જાય છે ભારતીય રૂપિયાનું મૂલ્ય

તમે રૂપિયાની ચિંતા કર્યા વગર માણી શકો છો આનંદ

ઈન્ડોનેશિયા: હનીમૂન પર જવા માટે આ એક પરફેક્ટ ડેસ્ટિનેશન

એક ભારતીય રૂપિયાની કિંમત 184.12 ઇન્ડોનેશિયન રૂપિયા

વિયેતનામ : આ દેશ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે

વિયેતનામમાં એક ભારતીય રૂપિયાની કિંમત 289.54 વિયેતનામી ડોંગ

કંબોડિયા એક આકર્ષક પ્રવાસન સ્થળ, 1 રૂપિયાની કિંમત 50.05 કંબોડિયન રિયાલ

શ્રીલંકામાં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો, 1 રૂપિયાની કિંમત 3.89 શ્રીલંકન રૂપિયા

Ganesh Chaturthi 2023: દેશભરમાં આ રીતે ઉજવાય છે ગણેશ ચતુર્થી