IRCTC લાવ્યું છે ગુજરાતના સફેદ રણનું ટુર પેકેજ
14 નવેમ્બર 2023
Pic Credit- Social Media
ગુજરાતના કચ્છનું સફેદ રણ ભારતના ફેમસ ટુરિસ્ટ પ્લેસમાંથી એક
દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે ફરવા
અહીં ક્લિક કરો
તમને કચ્છના રણના ટેન્ટ સિટીમાં રહેવાની મળશે તક
આ પેકેજ 5 દિવસ અને 4 રાત્રિ માટેનું છે
પેકેજમાં બે દિવસ બ્રેકફાસ્ટ, બે લંચ અને 2 ડિનર આપવામાં આવશે
ભુજના ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જવા માટે મળશે બસની સુવિધા
જો એક વ્યક્તિ હશે તો પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે 38,485 રૂપિયા
બે લોકો માટે વ્યક્તિ દીઠ 24,975 રૂપિયા અને ત્રણ લોકો માટે પ્રતિ વ્યક્તિ 23,000 રૂપિયા
શિયાળાની રજામાં પરિવાર સાથે કરો થાઈલેન્ડની ટુર, જાણો કેટલો થશે ખર્ચ
અહીં ક્લિક કરો