ગોવા ફરવા જવા માટે IRCTCનું ટૂર પેકેજ
2 નવેમ્બર 2023
Pic Credit- Social Media
દેશ અને વિદેશના લાખો લોકો ગોવા આવે છે ફરવા
4 દિવસ અને 3 રાત્રિનું આ પેકેજ 15 ડિસેમ્બરથી થશે શરૂ
અહીં ક્લિક કરો
નોર્થ ગોવા અને સાઉથ ગોવાના ટુરિસ્ટ પ્લેસ જોવા મળશે
પેકેજમાં તમને 3 સ્ટાર હોટલમાં રહેવાની મળશે સુવિધા
ગોવાના ફેમસ બીચ અને ચર્ચની મુલાકાત લેવાનો મળશે મોકો
એક વ્યક્તિ માટે ચૂકવવા પડશે 44,000 રૂપિયા
બે લોકો માટે પ્રતિ વ્યક્તિ 37,700 રૂપિયા આપવાના રહેશે
3 લોકો માટે વ્યક્તિદીઠ ચૂકવવાના રહેશે 37,300 રૂપિયા
ભારતના આ ટુરિસ્ટ પ્લેસિસ છે ઈઝરાયેલી પ્રવાસીઓના સૌથી વધુ ફેવરિટ
અહીં ક્લિક કરો