ભારતના જુદા-જુદા રાજ્યમાં છે અનેક ટુરિસ્ટ પ્લેસિસ
12 ઓક્ટોબર 2023
Pic Credit- Instagram
ભારતના લોકોની સાથે વિદેશીઓ પણ આવે છે ફરવા
કેટલાક સ્થળો પર ઈઝરાયેલના ટુરિસ્ટ ફરવા જવાનું કરે છે પસંદ
અહીં ક્લિક કરો
આ ટુરિસ્ટ પ્લેસિસનું પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે
હિમાચલ પ્રદેશનું ધર્મકોટ ઈઝરાયેલના પ્રવાસીઓનું પ્રિય પ્રવાસન સ્થળ
પુષ્કરના ચાબડ હાઉસમાં દુકાનદારો બોલે છે ઈઝરાયલની હર્બ્યૂ ભાષા
હિમાચલ પ્રદેશના કસોલમાં જોવા મળે છે યહૂદી સંસ્કૃતિની ઝલક
લોકલ રેસ્ટોરન્ટમાં મળે છે ઈઝરાયેલની ડીશ શક્ષુકા
હિમાચલના મલાણાની સંસ્કૃતિને પસંદ કરે છે ઈઝરાયલી પ્રવાસીઓ
IRCTC દ્વારા કરો સિંગાપોર અને મલેશિયાની ટુર
અહીં ક્લિક કરો