દેશમાં ઘણા હિલ સ્ટેશન છે જે વિદેશી પ્રવાસીઓમાં પણ ખૂબ જ લોકપ્રિય છે
જો તમે ઓછા બજેટમાં હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ ટિપ્સને ફોલો કરી શકો છો
ઓફ સિઝનમાં તમે હિલ સ્ટેશન ફરવા જઈ શકો છો. જતા પહેલા હવામાન ચેક કરવું જોઈએ
પ્લાનિંગ કરો તો તમે સસ્તા હોમસ્ટે મળી જશે. ટ્રેન અને બસ ભાડામાં પણ ડિસ્કાઉન્ટ શોધી શકાય
ખાવામાં ઘણો વધારે ખર્ચ થાય છે તેથી તમે લોકલ ફૂડનો આનંદ માણી શકો છો
તમારી પાસે કેમ્પિંગનો અનુભવ હોય, તો તમે હિમાચલની સફરમાં ઘણા પૈસા બચાવી શકશો
મોટા ગૃપને હોટલ અને મુસાફરી પર સારું ડિસ્કાઉન્ટ મળે છે. તમને ઘણા સારા અને સસ્તા ટૂર પેકેજ મળી શકે
સપ્ટેમ્બરમાં ફરવા જવા માટે આ સ્થળોની મુલાકાત લઈ શકો
અહીં ક્લિક કરો