વિદેશમાં રજાઓ ગાળવાનું દરેકનું સપનું હોય છે
અમે તમને વિદેશ પ્રવાસની સસ્તી અને સરળ રીત જણાવીશું
આ દેશોમાં જવા માટે વિઝા અને પ્લેન ટિકિટ બુક કરાવવી પડશે નહીં
કાર દ્વારા સિંગાપોર પહોંચી શકાય છે. અહીં પહોંચવામાં લગભગ 91 કલાકનો સમય લાગી શકે
તમે નેપાળ રોડ માર્ગ દ્વારા સરળતાથી જઈ શકો છો. દિલ્હીથી કાઠમંડુનું અંતર અંદાજે 1310 કિમી
ભારતીયોને ભૂતાન જવા માટે વિઝાની જરૂર નથી. સિલીગુડીથી ભૂટાન બોર્ડર પહોંચવામાં 4 થી 5 કલાક લાગી શકે
બાંગ્લાદેશ પણ રોડ માર્ગ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. તેના માટે તમારે વિઝાની જરૂર પડશે
કેરળ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ વસ્તુઓ માણવાનું ભૂલશો નહીં
અહીં ક્લિક કરો